અર્ધગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધગોળ

વિશેષણ

 • 1

  અડધું ગોળ.

અર્ધગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધગોળ

પુંલિંગ

 • 1

  (પૃથ્વીના) ગોળનો અડધો ભાગ; 'હેમિસ્ફિયર'.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  ગોળ આકૃતિનો અડધો ભાગ.