અરુંધતીદર્શનન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરુંધતીદર્શનન્યાય

પુંલિંગ

  • 1

    સ્થૂલ ઉપરથી સૂક્ષ્મ ઉપર જવું તે (અરુંધતીનો તારો નાનો હોવાથી તેને દેખાડવા પ્રથમ તેની પાસેનો મોટો તારો દેખાડવામાં આવે છે તેમ).