અર્ધવિરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્ધવિરામ

નપુંસક લિંગ

  • 1

    વાક્યના અર્થગ્રહણની સવડ સારુ વચ્ચે અમુક થોભવું તે કે તેનું સૂચક (;) આવું ચિહ્ન.