અર્પણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્પણ

નપુંસક લિંગ

  • 1

    આપવું તે.

  • 2

    ભેટ કરવું તે.

  • 3

    માનપૂર્વક ધરવું તે (જેમ કે પુસ્તક અર્પણ કરવું).

મૂળ

सं.