અરબી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરબી

વિશેષણ

  • 1

    અરબને લગતું.

  • 2

    અરબસ્તાનનું.

સ્ત્રીલિંગ

  • 1

    અરબની ભાષા.