અર્યમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્યમા

પુંલિંગ

  • 1

    સૂર્ય.

  • 2

    પિતરોમાં મુખ્ય તે.

  • 3

    જ્યોતિષશાસ્ત્ર​
    ઉત્તરા ફાલ્ગુની.

મૂળ

सं.