અરસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરસિક

વિશેષણ

  • 1

    રસ-મજા ન પડે એવું; શુષ્ક.

  • 2

    રસ સમજી ન શકે એવું.

મૂળ

सं.