અરાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરાગ

વિશેષણ

  • 1

    રાગરહિત; નિર્વિકાર.

પુંલિંગ

  • 1

    રાગનો અભાવ; અપ્રીતિ.

  • 2

    અણબનાવ.

મૂળ

सं.