અર્જ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અર્જ

સ્ત્રીલિંગ

 • 1

  અરજ; વિનંતિ.

 • 2

  ફરિયાદ.

મૂળ

अ.

અરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરજ

સ્ત્રીલિંગ

 • 1

  અર્જ; કોઈ પણ કામ સારુ નમ્રતાથી હકીકત કહી કરેલી વિનંતી.

 • 2

  ફરિયાદ.

મૂળ

अ. अर्ज

અરજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અરજ

સ્ત્રીલિંગ

 • 1

  ગર્ભવતીના અભાવા; દોહદ.

મૂળ

सं. अरुचि પરથી ?