ગુજરાતી

માં અલખની 4 મુખ્ય વ્યાખ્યા છે: અલખ1અલેખ2અલેખું3અલેખે4

અલખ1

વિશેષણ

 • 1

  અજ્ઞેય.

ગુજરાતી

માં અલખની 4 મુખ્ય વ્યાખ્યા છે: અલખ1અલેખ2અલેખું3અલેખે4

અલેખ2

વિશેષણ

 • 1

  લેખા વિનાનું.

મૂળ

सं.

ગુજરાતી

માં અલખની 4 મુખ્ય વ્યાખ્યા છે: અલખ1અલેખ2અલેખું3અલેખે4

અલેખું3

વિશેષણ

 • 1

  લેખા વિનાનું.

 • 2

  નકામું; અફળ.

ગુજરાતી

માં અલખની 4 મુખ્ય વ્યાખ્યા છે: અલખ1અલેખ2અલેખું3અલેખે4

અલેખે4

ક્રિયાવિશેષણ

 • 1

  અફળ; એળે.

 • 2

  પુષ્કળ.

પુંલિંગ

 • 1

  બ્રહ્મ.

મૂળ

सं. अलक्ष