ગુજરાતી

માં અલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અલપવું1અલપવું2

અલપવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લપાવું; છુપાવું; સંતાવું.

ગુજરાતી

માં અલપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: અલપવું1અલપવું2

અલપવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આલાપવું; ગાવું.

મૂળ

सं. आलप्