અલમારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલમારી

સ્ત્રીલિંગ

  • 1

    કબાટ.

  • 2

    અનેક ખાનાંવાળું ભીંતમાંનું તાકું; સંચ.

  • 3

    છાજલી કે અનેક ખાનાંવાળી ઘોડી.

મૂળ

पो. अलमारियो