અલ્યો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલ્યો

અવ્યય

  • 1

    એક તુંકારાભર્યું પુરુષવાચક સંબોધન (તુચ્છકારમાં 'અલ્યા' ન૰બ૰વ૰ રૂપ પણ સાંભળવા મળે છે, 'અલી' સ્ત્રી૰ એ સ્ત્રીવાચક સંબોધન છે.).

મૂળ

दे. अल्लय=પરિચિત?