અલર્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલર્ક

પુંલિંગ

  • 1

    હડકાયું કૂતરું.

મૂળ

सं.