અલાઘવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાઘવ

નપુંસક લિંગ

  • 1

    ગૌરવ.

  • 2

    ટૂંકાણનો અભાવ; નકામો વિસ્તાર (શૈલીનો એક દોષ).

મૂળ

सं.