અલાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાવ

પુંલિંગ

  • 1

    મોહરમને અંગે આસપાસ નાચવા સળગાવાતો અગ્નિ.

મૂળ

સર૰ हिं. सं. अलात?, म. अलावा

અલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આલવું'નું કર્મણિ.