અળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળ

નપુંસક લિંગ

  • 1

    કળ; યુક્તિ-પ્રયુક્તિ.

અળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળું

નપુંસક લિંગ

  • 1

    અળવી.

મૂળ

म. अळूं, सं. आलु