અળાંસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અળાંસવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી [માટીના કોરા વાસણને રસોઈમાં વાપરતાં પહેલાં] અંદરની બાજુ તેલ ચોપડવું.