અવગાઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવગાઢ

વિશેષણ

  • 1

    ડૂબકી મારેલું.

  • 2

    નિમગ્ન; ગરક થયેલું.

  • 3

    નીચું; ઊંડું.

મૂળ

सं.