અવચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવચ

વિશેષણ

  • 1

    નીચું; નીચલું.

  • 2

    અવચનીય; ન બોલવા યોગ્ય; ગંદું.

  • 3

    જેને વિષે કાંઈ કહેવાનું નથી એવું; અનિંદ્ય.

મૂળ

सं.