અવચ્છિન્ન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવચ્છિન્ન

વિશેષણ

 • 1

  જુદું પડેલું-પાડેલું.

 • 2

  ન્યાયશાસ્ત્ર​
  વિશેષ ગુણને લીધે જુદું તરી આવતું.

 • 3

  મર્યાદિત; સીમિત.

મૂળ

सं.