અવતંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવતંસ

પુંલિંગ & પુંલિંગ

  • 1

    કાનનું એક ઘરેણું.

  • 2

    માથાનું ઘરેણું; શિરોમણિ.

  • 3

    લાક્ષણિક અલંકાર.

મૂળ

सं.