અવદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવદાન

નપુંસક લિંગ

  • 1

    દેવતાને જમાડવો તે; આહુતિ.

  • 2

    આહુતિ પૂરતું અન્ન; કોળિયો.

  • 3

    ઉત્તમ કૃત્ય; પરાક્રમ.

મૂળ

सं.