અવધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવધાર

પુંલિંગ

  • 1

    નિર્ણય-નિશ્ચય કરવો તે.

  • 2

    મર્યાદા બાંધવી તે.

  • 3

    શબ્દ ઉપર ભાર મૂકવો તે.

અવ્યય

  • 1

    ખચીત.

મૂળ

सं.