અવનત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનત

વિશેષણ

  • 1

    નીચું નમેલું; પડેલું.

  • 2

    અસ્ત પામેલું.

મૂળ

सं.