અવનિનું આકાશ અને આકાશની અવની કરે એવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવનિનું આકાશ અને આકાશની અવની કરે એવું

  • 1

    આકાશ પાતાળ ભેગાં કરે એવું; મહા ધમાલ કે ખટપટ કરી મૂકે એવું.