અવરોહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવરોહ

પુંલિંગ

 • 1

  ઊતરવું તે.

 • 2

  [સંગીતમાં] ઊંચા સૂર ઉપરથી નીચા સૂર ઉપર આવવું તે.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'ડિસેન્ડિંગઑર્ડર'.

મૂળ

सं.