અવલંબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવલંબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આધાર રાખવો; આધારે રહેવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લટકવું.

મૂળ

सं. अवलंब्