અવલોકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવલોકિત

વિશેષણ

  • 1

    જોયેલું; તપાસેલું; અવલોકન કરેલું.

પુંલિંગ

  • 1

    સંગીતમાં એક અલંકાર.

મૂળ

सं.