અવળવાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળવાણી

સ્ત્રીલિંગ

  • 1

    વાચ્યાર્થથી ઊલટો અર્થ સૂચવતી વાણી; ગૂઢ વાણી.

  • 2

    અવળું બોલવું તે.

  • 3

    અશુભ વાણી.