અવાજ ઉઠાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાજ ઉઠાવવો

  • 1

    જોરથી-મોટેથી બોલવું.

  • 2

    પોતાની વાત જોરથી જાહેરમાં રજૂ કરવી.