અવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાટ

વિશેષણ

  • 1

    વાટ વિનાનું; રસ્તો પડેલો ન હોય તેવું.

મૂળ

અ+વાટ

સ્ત્રીલિંગ

  • 1

    ખોટો રસ્તો.

  • 2

    કુમાર્ગ; અનીતિ.