ગુજરાતી

માં અવાઢની 3 મુખ્ય વ્યાખ્યા છે: અવાઢ1અવાઢ2અવાઢ3

અવાઢ1

વિશેષણ

 • 1

  કપાય નહિ તેવું.

 • 2

  કાપે નહિ તેવું; બુઠ્ઠું.

ગુજરાતી

માં અવાઢની 3 મુખ્ય વ્યાખ્યા છે: અવાઢ1અવાઢ2અવાઢ3

અવાઢ2

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  બે ઉભા થાંભલા વચ્ચે મૂકેલું લાકડું, જેની આસપાસ ચણતર કરી લેવામાં આવે છે.

ગુજરાતી

માં અવાઢની 3 મુખ્ય વ્યાખ્યા છે: અવાઢ1અવાઢ2અવાઢ3

અવાઢ3

વિશેષણ

 • 1

  વાઢ-શેરડીના વાવેતર વિનાનું.

મૂળ

અ+વાઢ