અવાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાંતર

વિશેષણ

 • 1

  અંદરનું.

 • 2

  વચમાં આવેલું.

 • 3

  -ની અંદર આવી જતું; સમાયેલું.

 • 4

  બાહ્ય; આગંતુક.

મૂળ

सं.