અવિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકાર

વિશેષણ

  • 1

    વિકારરહિત; જેમાં ફેરફાર ન થાય તેવું.

પુંલિંગ

  • 1

    વિકાર-ફેરફારનો અભાવ.

મૂળ

सं.