અવિચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિચારી

વિશેષણ

  • 1

    વિચાર ન કરે એવું; વિચાર વિનાનું; મૂર્ખ.

  • 2

    અવિવેકી; સાહસભર્યું; ઉતાવળિયું.