અવિભક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિભક્ત

વિશેષણ

  • 1

    વિભક્ત નહિ એવું; એકરૂપ.

  • 2

    મજિયારું; સંયુક્ત.

મૂળ

सं.