અવિભાજ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિભાજ્ય

વિશેષણ

  • 1

    વિભાગ ન પડી શકે એવું.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    શેષ રાખ્યા વિના ભગાય નહિ એવું.

મૂળ

सं.