અવ્યયીભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યયીભાવ

પુંલિંગ

  • 1

    એક સમાસ. ઉદા૰ 'યથા-શક્તિ'.

  • 2

    ખર્ચનો અભાવ (ગરીબાઈને લીધે).

  • 3

    અવિકારી સ્થિતિ; અવિનાશીપણું.