ગુજરાતી

માં અશુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અશું1અંશ2અંશુ3

અશું1

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આવું; એવું.

મૂળ

सं. ईदृश

ગુજરાતી

માં અશુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અશું1અંશ2અંશુ3

અંશ2

પુંલિંગ

 • 1

  ભાગ.

 • 2

  વર્તુલનો ૩૬૦ મો ભાગ; ખૂણો માપવાનો એકમ; 'ડિગ્રી'.

 • 3

  ગરમી માપવાનો એકમ; 'ડિગ્રી'.

 • 4

  અપૂર્ણાંકમાં લીટી ઉપરનો અંક; પૂર્ણ સંખ્યાના છેદોમાંથી લીધેલા વિભાગ.

 • 5

  સંગીત
  વાદી જ હોવો જોઈએ એવો ગ્રહનામક સ્વર.

મૂળ

सं.

ગુજરાતી

માં અશુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: અશું1અંશ2અંશુ3

અંશુ3

નપુંસક લિંગ

 • 1

  કિરણ.

મૂળ

सं.