અશંકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશંકિત

વિશેષણ

  • 1

    શંકારહિત; નિઃશંક.

મૂળ

सं.