અશ્વવૈદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશ્વવૈદ્ય

પુંલિંગ

  • 1

    અશ્વચિકિત્સક; ઘોડાનો વૈદ્ય.

  • 2

    નાળ જડનારો.

  • 3

    ઘોડાનો પરીક્ષક.