અશાંતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશાંતિ

સ્ત્રીલિંગ

  • 1

    અશાંતતા; શાંતિનો અભાવ.

  • 2

    તોફાન; બખેડો.

મૂળ

सं.