અશિવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશિવ

વિશેષણ

  • 1

    અશુભ; અકલ્યાણકારી.

નપુંસક લિંગ

  • 1

    અકલ્યાણ.

મૂળ

सं.