અશીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશીલ

નપુંસક લિંગ

  • 1

    અસભ્ય કે દુરાચારી વર્તન.

વિશેષણ

  • 1

    શીલ-રહિત.

મૂળ

सं.