અશોકવનિકાન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશોકવનિકાન્યાય

પુંલિંગ

  • 1

    અશોકવન જેવી બીજી ઘણી કામ દે એવી વાટિકાઓ છતાં, રાવણે સીતાને ખાસ કારણ વિના ત્યાં રાખી તેમ, અનેક માર્ગો હોય ને બધા સરખા હોય છતાં, તેમાંના એક ઉપર જ પસંદગી ઊતરવી એ ન્યાય.