અષ્ટકલ્યાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટકલ્યાણી

વિશેષણ

  • 1

    આઠ શુભ ચિહ્નોવાળો (ઘોડો) [ચાર પગ, કપાળ, છાતી, ખાંધ તથા પૂંછડી જેનાં ધોળાં હોય તે].