અષ્ટનાયિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટનાયિકા

સ્ત્રીલિંગ

  • 1

    કાવ્યશાસ્ત્રમાં કહેલી આઠ નાયિકાઓ-સ્વાધીનપતિકા, ખંડિતા, અભિસારિકા, કલહાંતરિતા, વિપ્રલબ્ધા, પ્રોષિતભર્તૃકા, વાસકસજ્જા અને વિરહોત્કંઠા.