અષ્ટમકાલિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટમકાલિક

વિશેષણ

  • 1

    સાત ટંકો છોડી આઠમી ટંકે અર્થાત્ ચોથે દિવસે રાતે જમનારું.