અષ્ટરસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અષ્ટરસ

પુંલિંગ

  • 1

    આઠ રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત.